Home All Products 0 Cart Menu

મારું પ્રોફાઈલ (My Profile)

ઓર્ડર ટ્રેક કરો (Track Order) અમારા વિશે (About Us) સંપર્ક કરો (Contact Us) રિટર્ન પોલિસી (Return Policy)

Return & Refund Policy

Trust • Transparency • Satisfaction

100% SATISFACTION GUARANTEE

A One Health Care Promise

અમારો ઉદ્દેશ્ય ગ્રાહકોનો સંતોષ અને વિશ્વાસ છે.

7 Days Return Policy (૭ દિવસમાં રિટર્ન)

જો તમને પ્રોડક્ટ પસંદ ન આવે અથવા કોઈ સમસ્યા હોય, તો તમે ડિલિવરી મળ્યાના 7 દિવસની અંદર પરત કરી શકો છો.

Condition of Item (વસ્તુની સ્થિતિ)

પરત કરતી વખતે દવા કે બોટલ ખોલેલી ન હોવી જોઈએ (Unopened). સીલ તૂટેલી બોટલ પાછી લેવામાં આવશે નહીં.

Damaged or Wrong Product (તૂટેલી/ખોટી દવા)

જો કુરિયરમાં તૂટેલી કે ખોટી દવા મળી હોય, તો તરત જ ફોટો પાડીને WhatsApp કરો. અમે તમને નવી દવા ફ્રીમાં મોકલી આપીશું.

Refund Process (રિફંડ કેવી રીતે મળશે?)

અમને પરત કરેલી વસ્તુ મળ્યા બાદ 24 કલાકમાં તમારા Google Pay અથવા બેંક એકાઉન્ટમાં પૈસા જમા કરી દેવામાં આવશે.


પરત કરવા માટે સંપર્ક કરો

અમે તમારી મદદ માટે હંમેશા તૈયાર છીએ.